પાટણઃ નામનોંધણી અને વ્યવસાયી માર્ગદર્શન કેમ્‍પનું આયોજન કરાશે

અટલ સમાચાર, પાટણ રોજગાર કચેરી પાટણ દ્વારા પાટણ જિલ્લામાં વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાયી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન આપવા માટે તા.૦૬/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-હારીજ, તા.૦૯/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ પંચાયત કચેરી-સમી, તા.૧૨/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-સિદ્ધપુર. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
પાટણઃ નામનોંધણી અને વ્યવસાયી માર્ગદર્શન કેમ્‍પનું આયોજન કરાશે

અટલ સમાચાર, પાટણ

રોજગાર કચેરી પાટણ દ્વારા પાટણ જિલ્‍લામાં વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્‍યુઅલ અને વ્‍યવસાયી માર્ગદર્શન કેમ્‍પનું આયોજન કરાયું છે. રોજગારવાંચ્‍છુ ઉમેદવારોની નામ નોંધણી, રીન્‍યુઅલ અને વ્‍યવસાય માર્ગદર્શન આપવા માટે તા.૦૬/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-હારીજ, તા.૦૯/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ પંચાયત કચેરી-સમી, તા.૧૨/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-સિદ્ધપુર.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તા.૧૪/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-ચાણસ્મા, તા.૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ પંચાયત કચેરી-સાંતલપુર, તા.૨૨/૦૨/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી-રાધનપુરતથાતા.૨૯/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ પંચાયત કચેરી, વારાહી ખાતે કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જો જાહેરરજા હોય તો તે પછીના દિવસે નામ નોંધણી કેમ્‍પ યોજાશે.

નામ નોંધણી માટે આવનાર ઉમેદવારો એએલ.સી.તથા જોઅનામત જાતિમાં આવતા હોયતો સક્ષમ અધિકારીનો જાતિઅંગેનો દાખલો તથા શૈક્ષણિક લાયકાતના તમામ અસલપ્ર માણપત્રો તથા પ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, ઇ-મેઇલઆઇડી તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે લાવવા.