ચાણસ્મા: પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં હોદ્દેદારોની વરણી

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા ખાતે રવિવારે બપોરે પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગ મળી હતી. જેમાં સમાજના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. મીટીંગમાં પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રીમાળી નરેશકુમાર ખાનદાસભાઈ (N.K.સમિસા) ની વરણી કરવામાં આવી હતી. ચાણસ્મા
 
ચાણસ્મા: પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં હોદ્દેદારોની વરણી

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા ખાતે રવિવારે બપોરે પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગ મળી હતી. જેમાં સમાજના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. મીટીંગમાં પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રીમાળી નરેશકુમાર ખાનદાસભાઈ (N.K.સમિસા) ની વરણી કરવામાં આવી હતી.

ચાણસ્મા: પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં હોદ્દેદારોની વરણી
સંગઠન મંત્રી: શ્રીમાળી ગજેન્દ્રભાઈ વિશ્રામદાસ (મગુના)

ચાણસ્મા ખાતે મળેલી પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં નવિન હોદેદારો જેવા કે, ઉપપ્રમુખ : શ્રીમાળી નરોત્તમભાઈ દલપતભાઈ (ચાણસ્મા), ઉપપ્રમુખ: વ્યાસ મહેશભાઈ બાલચંદભાઈ (ધીણોજ), મહામંત્રી : શ્રીમાળી બાબુભાઇ ખેમચંદભાઈ (વિજાપુરડા), સહમંત્રી: શ્રીમાળી નાનકભાઈ પાનાભાઈ (કુંણઘેર), ખજાનચી : શ્રીમાળી પ્રવીણભાઈ મણિલાલ (દેદિયાસણ), સંગઠન મંત્રી: શ્રીમાળી ગજેન્દ્રભાઈ વિશ્રામદાસ (મગુના), સંગઠન મંત્રી : શ્રીમાળી કલ્પેશભાઈ ભીખાભાઇ (પીંપળ), ઓડિટર: તપોધન કિશોરભાઈ રાઘવભાઈ (સોઢવ), કાનૂની સલાહકાર: શર્મા બીપીનભાઈ મણિલાલ (વકીલ, ચાણસ્મા), કાનૂની સલાહકાર : શ્રીમાળી વિજયકુમાર નરોત્તમ ભાઈ (વકીલ,શંખલપુર) ની વરણી કરવામાં આવી હતી.

ચાણસ્મા: પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં હોદ્દેદારોની વરણી

આ તમામ હોદેદારો “સો”(૧૦૦) પરગણાના ગુરુબ્રાહ્મણ સમાજના સર્વેભાઈની સંમતિ થી તથા હાજર રહેલા દરેક ગામના ભાઈઓની હાજરીમાં સર્વે સંમતિથી હોદ્દેદારીની વરણી કરવામાં આવી હતી.

ચાણસ્મા: પાટણવાડા 100 ગોળ ગુરુબ્રાહ્મણ સમાજની મીટીંગમાં હોદ્દેદારોની વરણી