રાજકારણ@ગુજરાતઃ કોંગ્રેસના પાંચ પુર્વ ધારાસભ્યોના કેસરિયા,કમલમ ખાતે ઉત્સવનો માહોલ

અટલ સમાચાર. અમદાવાદ કોંગ્રેસના પાંચ પુર્વ ધારાસભ્યો શનિવારે બપોરે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેઓએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અગ્રણીઓની હાજરીમાં કેસરિયો ખેસ પહેર્યો હતો. કમલમ ખાતે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેઓએ કોંગ્રેસનો હાથ છોડી કમળનો સંગાથ કર્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રાજકારણ@ગુજરાતઃ કોંગ્રેસના પાંચ પુર્વ ધારાસભ્યોના કેસરિયા,કમલમ ખાતે ઉત્સવનો માહોલ

અટલ સમાચાર. અમદાવાદ

કોંગ્રેસના પાંચ પુર્વ ધારાસભ્યો શનિવારે બપોરે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેઓએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અગ્રણીઓની હાજરીમાં કેસરિયો ખેસ પહેર્યો હતો. કમલમ ખાતે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેઓએ કોંગ્રેસનો હાથ છોડી કમળનો સંગાથ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસના પાંચ પુર્વ ધારાસભ્યોએ કેસરિયા કર્યા છે. અક્ષય પટેલ, જીતુ ચૌધરી, પ્રધુમનસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, જે.વી.કાકાડીયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કમલમ ખાતે ઉત્સવનો માહોલ છે.