રજૂઆત@સિધ્ધપુર: પેટ્રોલ-ડીઝલના અતિ ભાવ વિરૂધ્ધ કોંગ્રેસનો વિરોઘ, કાર્યકરો ઉમટ્યાં

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) આજ રોજ સિધ્ધપુર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઇ ચાવડા તેમજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના આદેશ અનુસાર સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સરકારના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ આવેદનપત્ર આપવામાં PCC મંત્રી ઇબ્રાહીમભાઇ ચારોલીયા,
 
રજૂઆત@સિધ્ધપુર: પેટ્રોલ-ડીઝલના અતિ ભાવ વિરૂધ્ધ કોંગ્રેસનો વિરોઘ, કાર્યકરો ઉમટ્યાં

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

આજ રોજ સિધ્ધપુર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઇ ચાવડા તેમજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના આદેશ અનુસાર સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સરકારના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રજૂઆત@સિધ્ધપુર: પેટ્રોલ-ડીઝલના અતિ ભાવ વિરૂધ્ધ કોંગ્રેસનો વિરોઘ, કાર્યકરો ઉમટ્યાં

આ આવેદનપત્ર આપવામાં PCC મંત્રી ઇબ્રાહીમભાઇ ચારોલીયા, PCC સહમંત્રી દશરથભાઈ પટેલ, PCC મહિલા મંત્રી જયાબેન શાહ,તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજિયા,પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર, બિપીનભાઈ દવે, તાલુકા પંચાયત સદસ્યો-નરસિંહભાઈ, મનુભાઈ મકવાણા, દીપક ભાઈ બારોટ, જયદીપસિંહ ઠાકોર, રૂપસંગજી ઠાકોર, જાકીરભાઈ નાગોરી, સિદ્ધપુર કોર્પોરેટર જયાબેન, ગૌરીબેન, દિનેશજી-કોટ, પ્રકાશજી-કલ્યાણા,રશીદભાઈ કુરેશી, રતિલાલ બારોટ, યુનુસ ભાઇ શેખ, નિદ્રોડા સરપંચ દશરથજી ઠાકોર, વિનુભાઈ ચૌધરી, વિરસંગજી વનાસણ, રજનીભાઇ બારોટ સહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતાં.