ગૌરવઃ આર્ટસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજે યુનિવર્સિટીની રમતમાં બીજો ક્રમ મેળવ્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રમત-ગમત અને યુવા સાંકૃતિક વિભાગ દ્રારા આયોજિત આંતર-કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ડી.ડી.ઠાકર આર્ટસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માની ટીમે ભાગ લીધો હતો. જેમાં યુનિવર્સિટીકક્ષાએ બીજાે ક્રમ હાસલ કર્યો છે. આ વિજેતા ટીમને કોલેજનું ગૌરવ વધારવા બદલ આચાર્ય એન.ડી.પટેલ, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ અને કોચ પ્રા. જીગર ખરાડી
 
ગૌરવઃ આર્ટસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજે યુનિવર્સિટીની રમતમાં બીજો ક્રમ મેળવ્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રમત-ગમત અને યુવા સાંકૃતિક વિભાગ દ્રારા આયોજિત આંતર-કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ડી.ડી.ઠાકર આર્ટસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માની ટીમે ભાગ લીધો હતો. જેમાં યુનિવર્સિટીકક્ષાએ બીજાે ક્રમ હાસલ કર્યો છે.

આ વિજેતા ટીમને કોલેજનું ગૌરવ વધારવા બદલ આચાર્ય એન.ડી.પટેલ, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ અને કોચ પ્રા. જીગર ખરાડી તથા સમગ્ર કોલેજ પરિવારે વિદ્યાર્થીઓની આ સિદ્રી માટે અભિનંદન આપ્યા હતા.