કાર્યવાહી@થરા: ફુડ વિભાગે દરોડા કરી 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કર્યું

અટલ સમાચાર, મહેસાણા થરાની મસાલા ફેક્ટરીમાં ફૂડ વિભાગે રેડ કરી મોટી માત્રામાં કલરવાળા મરચાંનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી છે. થરાના કોહિનુર છાપ મસાલાના પ્રોડક્શન હાઉસ ખાતે દરોડા કર્યા હતા. જેમાં 220 કિલો કલરવાળું અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી અખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતા વેપારીઓમાં ચિંતાનુ મોજુ ફરી
 
કાર્યવાહી@થરા: ફુડ વિભાગે દરોડા કરી 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કર્યું

અટલ સમાચાર, મહેસાણા

થરાની મસાલા ફેક્ટરીમાં ફૂડ વિભાગે રેડ કરી મોટી માત્રામાં કલરવાળા મરચાંનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી છે. થરાના કોહિનુર છાપ મસાલાના પ્રોડક્શન હાઉસ ખાતે દરોડા કર્યા હતા. જેમાં 220 કિલો કલરવાળું અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી અખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતા વેપારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે.

કાર્યવાહી@થરા: ફુડ વિભાગે દરોડા કરી 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કર્યું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@થરા: ફુડ વિભાગે દરોડા કરી 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કર્યું

બનાસકાંઠા જીલ્લાના થરામાં આવેલા કોહિનુર મસાલા સામે ફુડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ 220 કિલો કલરવાળો અખાદ્ય મરચાનો જથ્થો ઝડપી પાડ્યો છે. થરા શહેરમાં મરચાંની ભેળસેળ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહીથી પંથકમાં ચકચાર મચી ગઇ છે. ફુડ વિભાગની કાર્યવાહી દરમ્યાન કલરવાળા મરચાંનો જથ્થો ઝડપી પાડતાં અખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.