કાર્યવાહી@અંબાજી: પોલીસે બાતમી આધારે નાસતા ફરતાં આરોપીને ઝડપ્યો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે અંબાજી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અંબાજી પોલીસ મથકે ફસ્ટ ગુ.ર.નં.10/2018નો આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. આ દરમ્યાન અંબાજી પોલીસને બાતમી મળી હતી કે, તે આરોપી હાલ કુંભારીયા જોડ ફળી સીમમાં આવેલ છે તેથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
કાર્યવાહી@અંબાજી: પોલીસે બાતમી આધારે નાસતા ફરતાં આરોપીને ઝડપ્યો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે અંબાજી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અંબાજી પોલીસ મથકે ફસ્ટ ગુ.ર.નં.10/2018નો આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. આ દરમ્યાન અંબાજી પોલીસને બાતમી મળી હતી કે, તે આરોપી હાલ કુંભારીયા જોડ ફળી સીમમાં આવેલ છે તેથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની અંબાજી પોલીસે નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.10/2018 ઈ.પી.કો. ક.118,  193, 196, 384, 417, 418, 420, 426, 447, 465, 467, 468, 471, 34, 120(B) મુજબના ગુનાના કામના આરોપી રેમાભાઈ સોમાભાઈ જાતે પરમાર (આદીવાસી) ઉ.વ.42 ધંધો મજુરી રહે- કુંભારીયા જોડ ફળી તા-દાંતા જી.બનાસકાંઠા ફરાર હતો. આ દરમ્યાન પોલીસે બાતમી આધારે કુંભારીયા જોડ ફળી સીમમાંથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.