કાર્યવાહી@કડી: કોરોનામાં તીનપત્તિ બેફામ, ખેતરમાંથી 8 જુગારીઓ ઝડપાયા

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે કડીમાં પોલીસે ખુલ્લામાં જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડ્યા છે. બાતમી આધારે કડીના કરણનગરની નર્મદા કેનાલ નજીકના ચીકુડીના ખેતરમાં પોલીસે રેડ કરી હતી. આ દરમ્યાન ભારે દોડાદોડીના દ્રશ્યો વચ્ચે આઠ જુગારીઓને પોલીસે દબોચી લીધા છે. પોલીસે કુલ રૂ.56,200નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ
 
કાર્યવાહી@કડી: કોરોનામાં તીનપત્તિ બેફામ, ખેતરમાંથી 8 જુગારીઓ ઝડપાયા

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે કડીમાં પોલીસે ખુલ્લામાં જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડ્યા છે. બાતમી આધારે કડીના કરણનગરની નર્મદા કેનાલ નજીકના ચીકુડીના ખેતરમાં પોલીસે રેડ કરી હતી. આ દરમ્યાન ભારે દોડાદોડીના દ્રશ્યો વચ્ચે આઠ જુગારીઓને પોલીસે દબોચી લીધા છે. પોલીસે કુલ રૂ.56,200નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાની કરણનગર કેનાલ પાસેના ખેતરમાંથી જુગારધાર ઝડપાયું છે. કડી પોલીસને બાતમી મળી હતી કે, કેનાલ પાસેના ચીકુડીના ખેતરમાં લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે આધારે પોલીસે રેડ કરી 8 લોકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ પોલીસે કુલ રૂ.56,200નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા ઝડપાયેલા જુગારીઓના નામ

કાર્યવાહી@કડી: કોરોનામાં તીનપત્તિ બેફામ, ખેતરમાંથી 8 જુગારીઓ ઝડપાયા