આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા પંથકમાં ગત દિવસોએ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઇસમે ભોગ બનનાર સગીરા સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ પંથકના એક ગામેથી આરોપી ઇસમ સગીરાને તેના પરિવારના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કે લગ્ન કે જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. જે બાદમાં પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી ચોક્કસ બાતમી આધારે એક ગામેથી ઇસમને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા પંથકમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ માલપુર તાલુકાના માંલ્લી ગામનો શૈલેષ મંગાભાઇ બારીયા નામનો ઇસમ પંથકની સગીરાને તેના પરિવારના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કે જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. જેથી મોડાસા રૂરલ પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.તોમરની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમને ભોગ બનનાર સગીરા સાથે માંલ્લી ગામેથી જ ઝડપી પાડ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code