કાર્યવાહી@સુરત: કરોડોનું ફુલેકું ફેરવનાર ઇસમ અંતે ઝડપાયો, આ રીતે વેપારીઓ સાથે કરતો ઠગાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં કડોરોનું ફુલેકુ ફેરવનાર હીરાનો દલાલ પોલીસને હાથ ઝડપાયો છે. હીરાના બજારમાં કામ કરતો હીરાનો દલાલે 1.58 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું જે બાદ ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીની તપાસ હાથ ધરી હતી. સુરતમાં કરોડાના હીરા લઈ ફરાર થઈ જનાર હીરાનો દલાલ ઝડપાયો છે.
 
કાર્યવાહી@સુરત: કરોડોનું ફુલેકું ફેરવનાર ઇસમ અંતે ઝડપાયો, આ રીતે વેપારીઓ સાથે કરતો ઠગાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં કડોરોનું ફુલેકુ ફેરવનાર હીરાનો દલાલ પોલીસને હાથ ઝડપાયો છે. હીરાના બજારમાં કામ કરતો હીરાનો દલાલે 1.58 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું જે બાદ ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીની તપાસ હાથ ધરી હતી.

કાર્યવાહી@સુરત: કરોડોનું ફુલેકું ફેરવનાર ઇસમ અંતે ઝડપાયો, આ રીતે વેપારીઓ સાથે કરતો ઠગાઇ
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

સુરતમાં કરોડાના હીરા લઈ ફરાર થઈ જનાર હીરાનો દલાલ ઝડપાયો છે. મહત્વનું છે કે બે આરોપીઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં એક આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્યની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી દબાલ ચતુર પાનસેરિયા હીરાની દલાલીનું કામ કરતો હતો અને આરોપીએ 9 હીરાના વેપારીઓ પાસેથી હીરા દલાલીથી વેચવા માટે લીધા હતા પરતું દલાલે હીરા કાઢીને પડીકામાં રેતી મુકી દીધી હતી અને સારા હીરાના લઈ ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ આરોપી ચતુર પાનસેરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.