કાર્યક્રમ@ગુજરાત: પાલનપુર સહિત 9 બસ ડેપોનું લોકાપર્ણ, 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે આજે રાજ્યમાં 14 અત્યાધુનિક બસ ડેપોના નિર્માણ, જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. CM રૂપાણીએ આજે 14 જેટલા બસ ડેપોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું છે. તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દહેગામ
 
કાર્યક્રમ@ગુજરાત: પાલનપુર સહિત 9 બસ ડેપોનું લોકાપર્ણ, 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે આજે રાજ્યમાં 14 અત્યાધુનિક બસ ડેપોના નિર્માણ, જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. CM રૂપાણીએ આજે 14 જેટલા બસ ડેપોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું છે. તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દહેગામ ખાતે DyCM નીતિન પટેલ હાજર રહ્યા હતા. અને સાણંદ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી.ના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. એસ.ટી. નિગમની સેવાઓ કોમર્શિયલ ગતિવિધિ નહીં જનસેવાનું માધ્યમ છે. એસ.ટી.નિગમે સમયાનુકુલ પરિવર્તન સાથે વોલ્વો-સ્લિપર કોચ, GPS સુવિધા સજ્જ બસ સેવાઓ યાતાયાતમાં મૂકી છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકિર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.

એસ.ટી.નિગમના નવનિર્મિત બસ સ્ટેશનો તથા ડેપો-વર્કશોપનું ઇ-લોકાર્પણ બસ સ્ટેશનો તથા ડેપો-વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી.ના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. એસ.ટી. નિગમની સેવાઓ કોમર્શિયલ ગતિવિધિ નહીં જનસેવાનું માધ્યમ છે. એસ.ટી. નિગમે સમયાનુકુલ પરિવર્તન સાથે વોલ્વો-સ્લિપર કોચ, GPS સુવિધા સજ્જ બસ સેવાઓ યાતાયાતમાં મૂકી છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકિર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.