કાર્યક્રમ@ખેરાલુ: ધારાસભ્યના હસ્તે ચોટીયા અને શાહપુરમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે આજે ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દ્રારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે સુવિથાપથ રોડ અને વડનગર તાલુકાના શાહપુર ગામે પણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંયે નાયબ કાર્યપાલક ઇજનેર, સરપંચો, ટીડીઓ અને ખેરાલુ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર આપના
 
કાર્યક્રમ@ખેરાલુ: ધારાસભ્યના હસ્તે ચોટીયા અને શાહપુરમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે આજે ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દ્રારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે સુવિથાપથ રોડ અને વડનગર તાલુકાના શાહપુર ગામે પણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંયે નાયબ કાર્યપાલક ઇજનેર, સરપંચો, ટીડીઓ અને ખેરાલુ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@ખેરાલુ: ધારાસભ્યના હસ્તે ચોટીયા અને શાહપુરમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું

મહેસાણા જીલ્લાના ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરના હસ્તે આજે તાલુકામાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેરાલુ તાલુકાના ચોટીયાથી નળું સુધી સુવિધાપથનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત નાયબ કાર્યપાલક ઇજનેર આર.એ.ઠક્કર, સરપંત જીવરાજભાઇ, ટીડીઓ પંડ્યા, ખેરાલુ ભાજપ મહામંત્રી વિનાયક પંડ્યા, તલાટી અમિતભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડનગર તાલુકાના શાહપુર ગામના બસ સ્ટેન્ડથી સ્મશાન સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જેમાં સરપંચ, ગામસેવક અને ગામના વડીલો-યુવા મિત્રો સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ@ખેરાલુ: ધારાસભ્યના હસ્તે ચોટીયા અને શાહપુરમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું