કાર્યક્રમ@સુઇગામ: BSF દ્રારા 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયુ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામમાં બીએસએફ દ્રારા સિવિક એક્શન કાર્યક્રમ અંતર્ગત સરહદી વિસ્તારના ગ્રામજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બીએસએફ 109 બટાલીયન દ્વારા સમગ્ર કાર્યક્રમના આયોજનમાં 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બીએસએફ 109 બટાલિયન કમાન્ડેટ એ.કે.તિવારી, એન.એસ.સોઢા અને બી.એનલોહાની સહિત બીએસએફના જવાનો ઉપસ્થિત
 
કાર્યક્રમ@સુઇગામ: BSF દ્રારા 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયુ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામમાં બીએસએફ દ્રારા સિવિક એક્શન કાર્યક્રમ અંતર્ગત સરહદી વિસ્તારના ગ્રામજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બીએસએફ 109 બટાલીયન દ્વારા સમગ્ર કાર્યક્રમના આયોજનમાં 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બીએસએફ 109 બટાલિયન કમાન્ડેટ એ.કે.તિવારી, એન.એસ.સોઢા અને બી.એનલોહાની સહિત બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@સુઇગામ: BSF દ્રારા 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયુ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@સુઇગામ: BSF દ્રારા 310થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયુ

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ ખાતે આજે બીએસએફ દ્રારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ડો.એસ.કે.રાય તેમજ જયદેવ મકવાણા દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક શાળાના 160 વિદ્યાર્થીઓ તેમજ 150 જેટલા ગ્રામજનોનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સાથે જરૂરિયાત મુજબ મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.