કાર્યવાહી@દ્રારકા: કચ્છના દરીયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાનીઓ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કાળ વચ્ચે જખૌ નજીકનાં દરીયામાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. આ ઓપરેશનમાં બોટમાંથી 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે, પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા 8 શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં હેરોઇન પણ બરામદ કરવામાં આવ્યું છે. જેની આ ઓપરાશનમાં 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન
 
કાર્યવાહી@દ્રારકા: કચ્છના દરીયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાનીઓ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કાળ વચ્ચે જખૌ નજીકનાં દરીયામાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. આ ઓપરેશનમાં બોટમાંથી 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે, પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા 8 શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં હેરોઇન પણ બરામદ કરવામાં આવ્યું છે. જેની આ ઓપરાશનમાં 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન પણ ઝડપાયું હતું. હાલ આ તમામ પાકિસ્તાનીઓને જખૌ લાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ હેરોઇન અંગેની ખાનગી બાતમી ગુજરાત ATSના DYSP ભાવેશ રોજીયા અને તેમના દ્ઘારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. જોકે આ વિસ્તાર કોસ્ટગાર્ડનો હોવા છતાં કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્ઘારા સંયુક્ત ઓપરેશન ધરવામાં આવ્યું હતું. જેમાં સફળતા મળી હતી. આ અગાઉ પણ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્ઘારા નાર્કો ટેસ્ટના ઘણા સફળ ઓપરેશન કરવામાં આવ્યાં છે.