વિરોધ@પાટણ: ગૌચરમાં દબાણ હટાવવા પશુઓ સાથે મેદાનમાં ઉતર્યા પશુપાલકો, તંત્રમાં રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળ વચ્ચે પાટણમાં આજે પશુપાલકો પશુધન સાથે રસ્તા પર ઉતરી જતાં હડકંપ મચી ગયો છે. જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ ગૌચર જમીનમાં દબાણ હોવાથી પશુપાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે 500થી વધુ પશુઓ સાથે પશુપાલકો જે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. જોકે બાદમાં
 
વિરોધ@પાટણ: ગૌચરમાં દબાણ હટાવવા પશુઓ સાથે મેદાનમાં ઉતર્યા પશુપાલકો, તંત્રમાં રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણમાં આજે પશુપાલકો પશુધન સાથે રસ્તા પર ઉતરી જતાં હડકંપ મચી ગયો છે. જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ ગૌચર જમીનમાં દબાણ હોવાથી પશુપાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે 500થી વધુ પશુઓ સાથે પશુપાલકો જે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. જોકે બાદમાં પોલીસ સાથે પશુપાલકોએ કલેક્ટર કચરેી પહોંચી ગૌચરમાં દબાણ દૂર કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિરોધ@પાટણ: ગૌચરમાં દબાણ હટાવવા પશુઓ સાથે મેદાનમાં ઉતર્યા પશુપાલકો, તંત્રમાં રજૂઆત

પાટણના સુજનીપુર નજીક આજે સવારે અચાનક 500થી વધુ પશુઓ સાથે પશુપાલકો રસ્તા પર ઉતરી ગયા હતા. પશુપાલકો ગૌચરની જમીનમાં દબાણ ખાલી કરાવવા માટે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં હતા. જોકે પોલીસે તમામ લોકોને અટકાવ્યા બાદ પશુપાલકો કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરની રજૂઆત કરી છે. પશુપાલકોએ કલેક્ટર સમક્ષ ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા મામલે રજૂઆત કરી છે.

વિરોધ@પાટણ: ગૌચરમાં દબાણ હટાવવા પશુઓ સાથે મેદાનમાં ઉતર્યા પશુપાલકો, તંત્રમાં રજૂઆત