ઝઘડો@પાલનપુર: ભરબજારમાં લાકડીઓ ઉડી, સામસામે ટક્કરનો વિડીયો આવ્યો

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે સવારે પાલનપુર શહેરમાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. કોઇ કારણસર બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. આ તરફ ઝઘડો કેમ થયો તે બાબતે કોઇ વિગતો હાલ સામે આવી નથી. આ ઘટનાનો વિડીયો ઝડપથી સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.
 
ઝઘડો@પાલનપુર: ભરબજારમાં લાકડીઓ ઉડી, સામસામે ટક્કરનો વિડીયો આવ્યો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે સવારે પાલનપુર શહેરમાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. કોઇ કારણસર બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. આ તરફ ઝઘડો કેમ થયો તે બાબતે કોઇ વિગતો હાલ સામે આવી નથી. આ ઘટનાનો વિડીયો ઝડપથી સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આજે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. શહેરના સિમલાગેટ વિસ્તારમાં આજે સવારના સમયે જાહેરમાં બંને જૂથના લોકો એકબીજાને લાકડીઓ અને ધોકા વડે માર મારી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જોકે આ બંને જૂથ કયા સમાજના અને કયા કારણોસર અથડામણ થઇ એ હજી સુધી સામે આવ્યુ નથી. ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પણ સામે આવ્યુ છે. આ તરફ સ્થાનિકોએ મહામુસિબતે બંને જૂથોને અલગ પાડતાં મામલો શાંત પડ્યો હતો.

ઝઘડો@પાલનપુર: ભરબજારમાં લાકડીઓ ઉડી, સામસામે ટક્કરનો વિડીયો આવ્યો