રાધનપુર: સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ વિશ્વ યોગ દિવસને લઇ સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક વિદ્યાલય રાધનપુરમાં ગ શાસ્ત્રાનુસાર યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં શિશુવાટિકાથી કક્ષા 8 સુધીના તમામ બાળકોને દાતા રમેશભાઇ ઓઝા (રૂષભ ગારમેન્ટ શીતલ પ્લાઝા શિશુમંદિરની સામે)તરફથી લીંબુ શરબત આપવામાં આવ્યું હતુ.
 
રાધનપુર: સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ

વિશ્વ યોગ દિવસને લઇ સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક વિદ્યાલય રાધનપુરમાં ગ શાસ્ત્રાનુસાર યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં શિશુવાટિકાથી કક્ષા 8 સુધીના તમામ બાળકોને દાતા રમેશભાઇ ઓઝા (રૂષભ ગારમેન્ટ શીતલ પ્લાઝા શિશુમંદિરની સામે)તરફથી લીંબુ શરબત આપવામાં આવ્યું હતુ.