વરસાદ@અરવલ્લી: નાદરી-મેશ્વો નદીમાં ઘોડાપુર, હાથમતી-બુઢેલીમાં નવા નીર

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ આવ્યો છે. અ તરફ ભારે વરસાને પગલે જીલ્લાની બે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. આ સાથે અન્ય નદીમાં નવા વરસાદી પાણી આવ્યા છે. આ તરફ શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવતા મોટા કંથારીયાથી નાદરાનો માર્ગ ધોવાતાં રાજસ્થાન તરફનો સંપર્ક કપાયો છે. અટલ
 
વરસાદ@અરવલ્લી: નાદરી-મેશ્વો નદીમાં ઘોડાપુર, હાથમતી-બુઢેલીમાં નવા નીર

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ આવ્યો છે. અ તરફ ભારે વરસાને પગલે જીલ્લાની બે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. આ સાથે અન્ય નદીમાં નવા વરસાદી પાણી આવ્યા છે. આ તરફ શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવતા મોટા કંથારીયાથી નાદરાનો માર્ગ ધોવાતાં રાજસ્થાન તરફનો સંપર્ક કપાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જિલ્લામાં જ્યાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી આવતા વરસાદી પાણીના કારણે શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવતાં મોટા કંથારિયાથી નાદરાનો માર્ગ ધોવાયો છે. આ તરફ એક દિવસમાં ભીલોડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ભીલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં નવા આવ્યાં છે. જ્યારે મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મેશ્વો નદીમાં અંદાજે 1000 ક્યૂસેક પાણની આવક જોવા મળી છે.

વરસાદ@અરવલ્લી: નાદરી-મેશ્વો નદીમાં ઘોડાપુર, હાથમતી-બુઢેલીમાં નવા નીર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે હાલમાં છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે એક દિવસમાં ભીલોડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવતા મોટા કંથારીયાથી નાદરાનો માર્ગ ધોવાતાં રાજસ્થાન તરફનો સંપર્ક કપાયો છે.