રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

અટલ સમાચાર,પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી. જેને લઇ એલસીબી એ બાતમીને આધારે રેડ કરી અઘાર ગામેથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી છે. પોલીસ રેડ દરમ્યાન ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર ફરાર થઇ ગયો હોવાથી તેની સામે ફરીયાદ નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. પાટણ જીલ્લામાં
 
રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

અટલ સમાચાર,પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) 

પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી. જેને લઇ એલસીબી એ બાતમીને આધારે રેડ કરી અઘાર ગામેથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી છે.

રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

પોલીસ રેડ દરમ્યાન ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર ફરાર થઇ ગયો હોવાથી તેની સામે ફરીયાદ નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

પાટણ જીલ્લામાં દારૂની બદીને નાશ કરવા પોલીસ અધિક્ષકની સુચનાથી એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન અ.પો.કો. વિનોદકુમાર તથા અ.પો.કો. ધવલકુમારને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળો અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાનો વાંશ રાખી દેશી દારૂ ગાળી દારૂનુ વેચાણ કરે છે.

રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

રેડ@પાટણ: LCBનો સપાટો, ગામમાં દેશી દારૂની “ચાલુ ભઠ્ઠી” પકડી

બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળાએ અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી દેશી દારૂ લી.80 કી.રૂ.1600 તથા દેશી દારૂ ગાળવાનો ગરમ વાંશ લી.80 કી.રૂ.-160 તથા ઠંડો વાંશ લી.10,100 કી.રૂ.24,200 સહિત અન્ય વસ્તુઓ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.-26360નો પોલીસ રેડ દરમ્યાન ઝડપી પાડ્યો છે. પોલીસ રેડ દરમ્યાન ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર ફરાર થઇ ગયો હોવાથી તેની સામે ફરીયાદ નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.