રાહત@બેચરાજી: સરપંચની ટીમ પહોંચી ડ્રાઇવરો પાસે, ભૂખ્યાને ભોજન

અટલ સમાચાર, બેચરાજી( ભુરાજી ઠાકોર) કોરોના વાયરસના હાહાકાર વચ્ચે બેચરાજી પંથકમાં ટ્રક ડ્રાઇવરો ની હાલત કફોડી બની છે. જે બાબતની જાણ સરપંચને થતાં તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ભૂખ્યા ટ્રક ડ્રાઇવરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે 10 થી 15 દિવસનું સીધું સામગ્રી તેમને પહોંચાડવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રાહત@બેચરાજી: સરપંચની ટીમ પહોંચી ડ્રાઇવરો પાસે, ભૂખ્યાને ભોજન

અટલ સમાચાર, બેચરાજી( ભુરાજી ઠાકોર)

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે બેચરાજી પંથકમાં ટ્રક ડ્રાઇવરો ની હાલત કફોડી બની છે. જે બાબતની જાણ સરપંચને થતાં તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ભૂખ્યા ટ્રક ડ્રાઇવરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે 10 થી 15 દિવસનું સીધું સામગ્રી તેમને પહોંચાડવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાહત@બેચરાજી: સરપંચની ટીમ પહોંચી ડ્રાઇવરો પાસે, ભૂખ્યાને ભોજન

મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકમાં કેટલીય ખાનગી કંપનીઓ આવેલી છે. જેમાં દરરોજના મોટી સંખ્યામાં ટ્રકો આવતા હોય છે. જોકે કોરોનાની મહામારી વચ્ચે ટ્રક ડ્રાઇવરો ને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. જોકે બેચરાજી સરપંચ દેવાંગ પંડ્યા અને તેમની ટીમ દ્વારા આવા ટ્રક ડ્રાઇવરો ને રૂબરૂ મળી 10 થી 15 દિવસ નું સીધું સામાન પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે.

રાહત@બેચરાજી: સરપંચની ટીમ પહોંચી ડ્રાઇવરો પાસે, ભૂખ્યાને ભોજન