ધાર્મિકઃ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ જાણો શુ કરવુ અને શુ ન કરવુ

અટલ સમાચાર, ડેસ્ક ચૈત્ર નવરાત્રીમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. નવરાત્રીના આ પવિત દિવસોમાં અમે ઘણી વાર એવી ભૂલી જરી બેસે છે જે ન કરવી જોઈએ. આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં
 
ધાર્મિકઃ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ જાણો શુ કરવુ અને શુ ન કરવુ

અટલ સમાચાર, ડેસ્ક

ચૈત્ર નવરાત્રીમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. નવરાત્રીના આ પવિત દિવસોમાં અમે ઘણી વાર એવી ભૂલી જરી બેસે છે જે ન કરવી જોઈએ. આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શુ નહી કરવુંનવરાત્રીના દિવસોમાં શું કરવું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1. દરરોજ મંદિર જવું – નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને કરવી જોઈએ.

2. દેવીને જળ ચઢાવવું – શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

3. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો – જો તમે ઘરમાં જ રહો છો અને બહાર નથી જતા છે તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. સાથે જ સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ.