રિપોર્ટઃ વીજળીનું ખૂબ મોટું સંકટ દેશના દરવાજે પહોંચ્યું, ખિસ્સાં પર પડશે આ અસર

અટલ સમાચાર, ડેસ્ક દેશના ઘણા રાજ્યોમાં પહેલાથી વધારે મોંઘી થઇ શકે છે. દેશની 70% વસ્તીને પહોંચનારી વીજળી પેદા કરવામાં કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં જો સપ્લાય ઓછો હશે તો વીજળીની કિંમતોમાં વધારો થઇ શકે છે. બીજા દેશોની કંપનીઓ પણ જણાવી રહી છે કે તેમનું કામકાજ વીજળીના કારણે પ્રભાવિત થયું છે. કંપનીઓને 1 કે 2
 
રિપોર્ટઃ વીજળીનું ખૂબ મોટું સંકટ દેશના દરવાજે પહોંચ્યું, ખિસ્સાં પર પડશે આ અસર

અટલ સમાચાર, ડેસ્ક

દેશના ઘણા રાજ્યોમાં પહેલાથી વધારે મોંઘી થઇ શકે છે. દેશની 70% વસ્તીને પહોંચનારી વીજળી પેદા કરવામાં કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં જો સપ્લાય ઓછો હશે તો વીજળીની કિંમતોમાં વધારો થઇ શકે છે. બીજા દેશોની કંપનીઓ પણ જણાવી રહી છે કે તેમનું કામકાજ વીજળીના કારણે પ્રભાવિત થયું છે. કંપનીઓને 1 કે 2 કલાક પહેલા કહેવામાં આવે છે કે તેમને કામ બંધ કરવાની જરૂર છે. ચીનમાં ડઝનો કોલસા સપ્લાયમાં ઘટાડાને કારણે આ સમસ્યા સર્જાઇ છે. દેશમાં કોલસાની સપ્લાયમાં ઘટાડો નોંધાતા જલ્દી જ વીજ સંકટ ઉભુ થઇ શકે છે. દેશમાં જો આ વસ્તુઓ જલ્દી ઠીક ન થઇ તો ચીનની જેમ આપણે પણ આ પ્રકારની સમસ્યાથી ઝઝૂમવું પડી શકે છે. સાથે જ અર્થવ્યવસ્થા પર અસર નાંખશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ અનુસાર, કોલસા સપ્લાયમાં ઘટાડો થયો તેની પાછળ 2 કારણે છે જેનો દેશ સામનો કરી રહ્યો છે. મહામારી બાદ ઔદ્યોગિક ગતિવિધિઓને તેજી મળી છે. વિનિર્માણ ક્ષેત્રમાં વીજળીની માગ વધી રહી છે. તો કોલસાના આઉટપુટમાં ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં સ્થિતિ સુધરશે તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.