રીપોર્ટ@ચોટીલા: ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર ચોટીલાના કોંગ્રેસી ધારાસભ્ય કોરોના પોઝિટીવ જાહેર થયાનું સામે આવ્યુ છે. પેટાચૂંટણીના પ્રચાર દરમ્યાન પણ તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. જેને લઇ તેમને પોતાના ફેસબુક આઇડી પર પોતે કોરોના સંક્રમિત થયાનું જણાવ્યુ છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રીપોર્ટ@ચોટીલા: ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

ચોટીલાના કોંગ્રેસી ધારાસભ્ય કોરોના પોઝિટીવ જાહેર થયાનું સામે આવ્યુ છે. પેટાચૂંટણીના પ્રચાર દરમ્યાન પણ તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. જેને લઇ તેમને પોતાના ફેસબુક આઇડી પર પોતે કોરોના સંક્રમિત થયાનું જણાવ્યુ છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણાને કોરોનાનો ચેપ લાગ્યો છે. પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોના સંપર્કમાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા આવ્યા છે. જે લોકો સંપર્કમાં આવ્યા તેઓએ કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે. ઋત્વિક મકવાણાએ આ અંગે જાતે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. તબિયત સારી છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા વિનંતી.