રીપોર્ટ : અત્યાર સુધી 1328 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ, 11નાં મોત

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય પોલીસદળના વધુ 55 પોલીસ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું આજે સ્પષ્ટ થયું હતું. તેથી કોવિડ-19ની ટેસ્ટ પોઝિટીવ આવેલા પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા 1328 પર પહોંચી ગઇ છે. આજે નવા પોલીસકર્મીઓના ટેસ્ટ રિપોર્ટ પ્રાપ્ત થયા છે. ગઇકાલે રાજ્ય પોલીસ દળના 2 આઇપીએસ અધિકારી સહિત 131 અધિકારી અને 1142 અન્ય કર્મચારી મળી કુલ 1,273
 
રીપોર્ટ : અત્યાર સુધી 1328 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ, 11નાં મોત

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય પોલીસદળના વધુ 55 પોલીસ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું આજે સ્પષ્ટ થયું હતું. તેથી કોવિડ-19ની ટેસ્ટ પોઝિટીવ આવેલા પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા 1328 પર પહોંચી ગઇ છે. આજે નવા પોલીસકર્મીઓના ટેસ્ટ રિપોર્ટ પ્રાપ્ત થયા છે. ગઇકાલે રાજ્ય પોલીસ દળના 2 આઇપીએસ અધિકારી સહિત 131 અધિકારી અને 1142 અન્ય કર્મચારી મળી કુલ 1,273 પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 24 કલાકમાં 67 પોલીસકર્મીને કોરોના થયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જયારે આજે વધુ 55 કર્મીઓ પોઝિટીવ આવતા રાજ્યના પોઝિટીવ પોલીસકર્મીનો કુલ આંકડો 1328 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે રાજ્યના કુલ 11 પોલીસકર્મીઓના મૃત્યુ થયાં છે જેમાં મુંબઇમાં એક, નાશિકમાં એક અને પુણેમાં એક પોલીસકર્મીનું મૃત્યુ છે.