રીપોર્ટ@દેશ: સહાયક પ્રોફેસર સહીત 204 જગ્યાઓ માટે UPSCની ભરતી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે UPSCએ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત 204 જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
 
રીપોર્ટ@દેશ: સહાયક પ્રોફેસર સહીત 204 જગ્યાઓ માટે UPSCની ભરતી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે UPSCએ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત 204 જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દેશ: સહાયક પ્રોફેસર સહીત 204 જગ્યાઓ માટે UPSCની ભરતી

આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ Upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આયોગે અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2020 નક્કી કરી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સહાયક પ્રોફેસર, સહાયક ઇજનેર, પશુધન અધિકારી અને સહાયક નિયામક વસ્તી ગણતરી કામગીરીની આ 204 ખાલી જગ્યાઓ માટે Upsc.gov.in પર online એપ્લિકેશન કરવાની રહશે.

ભરતીની પીડીએફ માટે અહિ ક્લિક કરો Advt-No-10_2020-Engl_0

રીપોર્ટ@દેશ: સહાયક પ્રોફેસર સહીત 204 જગ્યાઓ માટે UPSCની ભરતી
જાહેરાત

ભરતી પ્રક્રિયા અંગેની જરૂરી વિગતો

પોસ્ટની સંખ્યા- ૨૦૪
વય મર્યાદા – 35થી 40 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખઃ 01 ઓક્ટોબર
એપ્લિકેશન ફી – જનરલ/OBC-25 રૂપિયા , SC/ST/પીએચ/મહિલા- કોઈ ફી નહીં

જગ્યાની સંખ્યા

  • લાઈવ સ્ટોક ઓફિસર 3
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયોલોજી) 62
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એપિડેમિયોલોજી ) 1
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર(જનરલ સર્જરી) 54
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (નેફ્રોલોજી) 12
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી) 17
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પીડીયાટ્રીક નેફ્રોલોજી) 3
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (ફાર્માકોલોજી) 11
  • આસિસ્ટન્ટ ડાયરેક્ટર સેન્સસ ઓપરેશન્સ (ટેક્નિકલ) 25
  • આસિસ્ટન્ટ એન્જિનિયર ૦૧
  • સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (માઇક્રોબાયોલોજી એન્ડ બેક્ટેરિયોલોજી) 15
  • કુલ 204