રીપોર્ટ@ગુજરાત: 40 હજારથી વધુ વીજકર્મીઓ 16મી જાન્યુઆરીથી હડતાલ પર ઉતરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આગામી 16મી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. આ તરફ વીજ કર્મીઓએ પણ 16મીથી હડતાળનું એલાન કર્યુ છે. વડોદરામાં 16 જાન્યુઆરીથી વીજ કર્મીઓ આંદોલન કરશે. જેમાં પગાર વધારા સહિતની માંગોને લઇ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલનનું એલાન કરવામાં આવ્યુ છે. અટલ
 
રીપોર્ટ@ગુજરાત: 40 હજારથી વધુ વીજકર્મીઓ 16મી જાન્યુઆરીથી હડતાલ પર ઉતરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આગામી 16મી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. આ તરફ વીજ કર્મીઓએ પણ 16મીથી હડતાળનું એલાન કર્યુ છે. વડોદરામાં 16 જાન્યુઆરીથી વીજ કર્મીઓ આંદોલન કરશે. જેમાં પગાર વધારા સહિતની માંગોને લઇ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલનનું એલાન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં આગામી 16 જાન્યુઆરીથી વીજ કર્મચારીઓ આંદોલન કરવા જઇ રહ્યાં છે. પગાર વધારા સહિતની માંગોને લઇ આંદોલન કરશે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના બેનર હેઠળ આંદોલન કરવાના છે. અત્યાર સુધીમાં 40 હજાર વીજ કર્મીઓએ સીએલ મુકી છે. 16 જાન્યુઆરીના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરશે અને 21 જાન્યુઆરીના માસ સીએલ પર કર્મચારીઓ ઉતરશે.