રીપોર્ટ@પાટણ: 47 વ્યક્તિને કોરોના વાયરસ લાગ્યો, 3ના મોત નિપજ્યા

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં ગઇકાલે એકસાથે 7 વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે આજે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ભીલવણના 72 વર્ષના વૃદ્ધને ડાયાલીસીસ દરમ્યાન ચેપ લાગ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આજે સવારે જ આરોગ્ય વિભાગે તેમના મોતની પુષ્ટિ કરી હતી. જીલ્લામાં 47 લોકોને કોરોના
 
રીપોર્ટ@પાટણ: 47 વ્યક્તિને કોરોના વાયરસ લાગ્યો, 3ના મોત નિપજ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં ગઇકાલે એકસાથે 7 વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે આજે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ભીલવણના 72 વર્ષના વૃદ્ધને ડાયાલીસીસ દરમ્યાન ચેપ લાગ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આજે સવારે જ આરોગ્ય વિભાગે તેમના મોતની પુષ્ટિ કરી હતી. જીલ્લામાં 47 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ત્રણ લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@પાટણ: 47 વ્યક્તિને કોરોના વાયરસ લાગ્યો, 3ના મોત નિપજ્યા

પાટણ જિલ્લામાં આજે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ છે. સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના 72 વર્ષ ના વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ભીલવણના વૃદ્ધને ડાયાલીસીસ દરમ્યાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. આજે સવારે મોત થયાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી હતી. ભીલવણના વૃધ્ધ ધારપુર આઇસોલેશ વોર્ડમાં સારવાર પર હતા.

રીપોર્ટ@પાટણ: 47 વ્યક્તિને કોરોના વાયરસ લાગ્યો, 3ના મોત નિપજ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં અત્યાર સુધી કુલ 3 મોત લોકોના મોત થયા છે. તો જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે. આ સાથે અત્યાર સુધી કુલ 25 લોકો કોરોના સામે જંગ જીતી જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પાટણ જીલ્લામાં કોરોનાના વધતા કેસોને લઇ આરોગ્ય અધિકારીઓને સંક્રમણ કાપવું અત્યંત જરૂરી બન્યું છે.