રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટે આપ્યા શરતી જામીન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે આજે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના મંગળવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વિપુલ ચૌધરીને વચગાળા જામીન આપવાની માંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત હાઈકોર્ટે
 
રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટે આપ્યા શરતી જામીન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે આજે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના મંગળવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વિપુલ ચૌધરીને વચગાળા જામીન આપવાની માંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટે 31મી ડિસેમ્બર 2020ના રોજ રાજ્ય સરકાર દ્વારા ઓડિટ રિપોર્ટના આધારે વિપુલ ચૌધરી સમર્થિત જોડિયા દૂધ ઉત્પાદક સંઘ મંડળીને ક -શ્રેણીમાં મુકવાના નિણર્ય પર સ્ટે આપ્યો હતો. અગાઉ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.