રિસર્ચઃ પૃથ્વી પર આવવા બેચેન છે Aliens? વૌજ્ઞાનિકો મોકલી રહ્યાં છે Radio Signals

અટલ સમાચાર, ડેસ્ક હવે વૈજ્ઞાનિકોની એક ઇન્ટરનેશનલ ટીમને એક ગ્રહના ધણા દૂરથી રેડિયો સિગ્નલ મળી રહ્યાં છે. આ ગ્રહ તાઉ બૂટ્સ નામના તારાની પ્રણાલીમાં હાજર છે. આ ગ્રહથી 51 પ્રકાશ વર્ષ દૂર છે. સિસ્ટમમાં એક બાઈનરી સ્ટાર અને એક એક્સોપ્લેનેટ હોય છે. વૈજ્ઞાનિકોની આ ટીમને જેક ટર્નર લીડ કરી રહ્યાં છે. જેક ટર્નર કોર્નેલ વિશ્વવિદ્યાલયમાં
 
રિસર્ચઃ પૃથ્વી પર આવવા બેચેન છે Aliens? વૌજ્ઞાનિકો મોકલી રહ્યાં છે Radio Signals

અટલ સમાચાર, ડેસ્ક

હવે વૈજ્ઞાનિકોની એક ઇન્ટરનેશનલ ટીમને એક ગ્રહના ધણા દૂરથી રેડિયો સિગ્નલ મળી રહ્યાં છે. આ ગ્રહ તાઉ બૂટ્સ નામના તારાની પ્રણાલીમાં હાજર છે. આ ગ્રહથી 51 પ્રકાશ વર્ષ દૂર છે. સિસ્ટમમાં એક બાઈનરી સ્ટાર અને એક એક્સોપ્લેનેટ હોય છે. વૈજ્ઞાનિકોની આ ટીમને જેક ટર્નર લીડ કરી રહ્યાં છે. જેક ટર્નર કોર્નેલ વિશ્વવિદ્યાલયમાં પોસ્ટડોક્ટોરલ શોધકર્તા છે. તેમની ટીમમાં ફિલિપ જરકા અને જીન મૈથિયાસ ગ્રિસ્મીયર છે. તેમની એલિયન્સ પર કરવામાં આવેલ રિસર્ચ સાયન્ટિફિક જર્નલ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેક ટર્નરે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોને આ સિગ્નલ તાઉ બૂટ્સ સિસ્ટમથી મળી રહ્યાં છે. આ રેડિયો સિગ્નલ ગ્રહના ચુંબકિય ક્ષેત્રની શક્તિ અને ધુવ્રીકરણના કારણે પ્રાપ્ત થઈ રહ્યાં છે. વૈજ્ઞાનિક જેક ટર્નરે જણાવ્યું છે કે, તેમની સ્ટડીમાં એલિયન્સની દુનિયાને લઇને ઘણી વસ્તુ સામે આવી છે. તેના માધ્યમથી એલિયન્સની દુનિયાના અધ્યયન કરવાની સંભાવના વધી રહી છે.