સાબરકાંઠા: માલપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાંતિભાઇ પટેલ વિજેતા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુર ગામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં કાંતિભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉની ટર્મ પુરી થતાં ગત 13-10-2019ના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. આજે મંગળવારે મામલતદાર મનુભાઇ અને ગીરધરભાઇની હાજરીમાં મતગણતરી કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે કાંતિભાઇ પટેલ 92 મતે વિજેતા જાહેર થયા છે. જેને
 
સાબરકાંઠા: માલપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાંતિભાઇ પટેલ વિજેતા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુર ગામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં કાંતિભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉની ટર્મ પુરી થતાં ગત 13-10-2019ના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. આજે મંગળવારે મામલતદાર મનુભાઇ અને ગીરધરભાઇની હાજરીમાં મતગણતરી કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે કાંતિભાઇ પટેલ 92 મતે વિજેતા જાહેર થયા છે. જેને લઇ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માલપુર ગામ પંચાયતના તમામ વોર્ડ બિનહરીફ વિજેતા જાહેર થયા

  1. ખાલીવોર્ડ
  2. સુથાર સુરેખાબેન ચંદન ભાઈ
  3. પટેલ સેજલબેન અલ્પેશભાઈ
  4. ડાભી ભગવતીબેન રમેશભાઈ
  5. ઠાકરડા બેચરજી ગોબરજી
  6. ઠાકરડા અલખાજી કચરાજી
  7. પરમાર નીલમબેન ભરતભાઈ
  8. ઠાકરડા અરજણજી શંકરજી

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો