સતલાસણાઃ સેવા સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં હોસ્પિટલોમાં ફ્રુટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) સેવાસપ્તાહ ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં 70માં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીનાં કાર્યક્રમમાં સતલાસણાની હોસ્પિટલોમાં ફુટ વિતરણ કરાયું. ફ્રુટ વિતરણ કાર્યક્રમ સતલાસણા સિવીલ હોસ્પિટલ, જીવનધારા, ભાવના, વંશ સહિતની હોસ્પિટલોમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ વિનુસિંહ ચૌહાણ મહામંત્રી મુકેશભાઈ મહેતા, માનસિંહભાઈ ચૌધરી, પથુજી ઠાકોર, નરેશજી
 
સતલાસણાઃ સેવા સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં હોસ્પિટલોમાં ફ્રુટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

 

સેવાસપ્તાહ ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં 70માં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીનાં કાર્યક્રમમાં સતલાસણાની હોસ્પિટલોમાં ફુટ વિતરણ કરાયું.

સતલાસણાઃ સેવા સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં હોસ્પિટલોમાં ફ્રુટનું વિતરણ કરાયું

ફ્રુટ વિતરણ કાર્યક્રમ સતલાસણા સિવીલ હોસ્પિટલ, જીવનધારા, ભાવના, વંશ સહિતની હોસ્પિટલોમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ વિનુસિંહ ચૌહાણ મહામંત્રી મુકેશભાઈ મહેતા, માનસિંહભાઈ ચૌધરી, પથુજી ઠાકોર, નરેશજી ઠાકોર સહિત યુવા મોરચાના કાર્યકરો સહીતના હોદેદારો ઉપસ્થિત રહી 26 કિલો સફરજન અને 500 નંગ કેળાનું ફુટ વિતરણ હોસ્પિટલના દર્દીઓને કરવામાં આવ્યું હતું.