કલોલના બોરીસણા રોડ પર સત્યમ ફ્લેટમાં સુંદરકાંડનો પાઠ યોજાયો

અટલ સમાચાર, કલોલ અમદાવાદ હાઈવે પર આવેલ કલોલના બોરીસણા રોડ પર આવેલ સત્યમ સ્ટેટસ ફલેટમાં સુદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પ્રસિધ્ધ અશ્વીનભાઈ પાઠક દ્વારા સુંદરકાંડનો પાઠ ભજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફલેટના રહીશો તેમજ આસપાસના લોકોએ મોટી સંખ્યામાં સુંદરકાંડ પાઠમાં ભાગ લઈ ધન્યવાદ અનુભવી હતી.
 
કલોલના બોરીસણા રોડ પર સત્યમ ફ્લેટમાં સુંદરકાંડનો પાઠ યોજાયો

અટલ સમાચાર, કલોલ
અમદાવાદ હાઈવે પર આવેલ કલોલના બોરીસણા રોડ પર આવેલ સત્યમ સ્ટેટસ ફલેટમાં સુદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પ્રસિધ્ધ અશ્વીનભાઈ પાઠક દ્વારા સુંદરકાંડનો પાઠ ભજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફલેટના રહીશો તેમજ આસપાસના લોકોએ મોટી સંખ્યામાં સુંદરકાંડ પાઠમાં ભાગ લઈ ધન્યવાદ અનુભવી હતી.