Sensexમાં 30 માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેરમાં વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક શેયર બજારની શરૂઆત આજે પણ જોરદાર વધારા સાથે થઈ. સેંસેક્સ 1331 અંકની તેજી સાથે 39,346.01 પર પહોંચી ગયો. નિફ્ટીએ 392 પોઈંટના વધારા સાથે 11,666.35 સ્તરને ક્રોસ કર્યુ. જોકે ઉપરી સ્તર પરથી બંને ઈંડેક્સ નીચે આવી ગયા. પણ સેંસેક્સમાં 700 અને નિફ્ટીમાં 250 અંકનો વધારો કાયમ છે. સરકારના નિર્ણયોથી રોકાણકારોનો વિશ્વાસ વધશે વિશ્લેષકો
 
Sensexમાં 30 માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેરમાં વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

શેયર બજારની શરૂઆત આજે પણ જોરદાર વધારા સાથે થઈ. સેંસેક્સ 1331 અંકની તેજી સાથે 39,346.01 પર પહોંચી ગયો. નિફ્ટીએ 392 પોઈંટના વધારા સાથે 11,666.35 સ્તરને ક્રોસ કર્યુ. જોકે ઉપરી સ્તર પરથી બંને ઈંડેક્સ નીચે આવી ગયા. પણ સેંસેક્સમાં 700 અને નિફ્ટીમાં 250 અંકનો વધારો કાયમ છે.
સરકારના નિર્ણયોથી રોકાણકારોનો વિશ્વાસ વધશે

Sensexમાં 30 માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેરમાં વધારો નોંધાયો
file photo

વિશ્લેષકો મુજબ સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ધટાડવા અને શેયર બજારમાં ટેક્સ સંબંધી રાહતોનુ એલાનની અસર ચાલુ છે. આ એલાન પછી શુક્રવારે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો આવ્યો હતો. કોટક મહિન્દ્રા એએમસીની સીનિયર વાઈસ પ્રેસિડેંટ અને હેડ ઓફ ઈક્વિટી રિસર્ચ, શિવાની કુરિયનનુ કહેવુ છે કે કંપનીઓનો નફો વધારવાના નજરરિયાથી કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવો એક મોટુ પગલુ છે. સરકારના નિર્ણયથી રોકાણકારોનો વિશ્વાસ વધશે.

Sensexમાં 30 માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેરમાં વધારો નોંધાયો

સોમવારે શરૂઆતી વેપારમાં સેંસેક્સના 30 માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેયરમાં વધારો નોંધવામાં આવ્યો. આઈટીસીના શેયરમાં 8.5% તેજી આવી. બ્રિટાનિયામાં 8% અને એશિયન પેંટ્સમાં 7.5% ઉછાળો આવ્યો. લાર્સન એંડ ટુબ્રોનો શેયર 7% થી વધુ ચઢ્યા. ઈંફોસિસના શેયર 3% ઘટ્યા બીજી બાજુ આઈટી કંપનીઓના શેયરમાં વેચવાલીનુ દબાણ જોવા મળ્યુ. ઈંફોસિસ 3% ગબડી ગયો. ટીસીએસમાં 2.5% ઘટાડો નોંધાયો. ટેક મહિંદ્રાના શેયર 2.2% અને એચસીએલ ટેક 1.9% નીચે આવી ગયા.