સિદ્ધપુર@અકસ્માત: ધારેવાડા પાસે મહિન્દ્રા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

અટલ સમાચાર,સિદ્ધપુર સિદ્ધપુર હાઇવે પર હમણાથી અકસ્માતોના બનાવો વધી રહયા છે. શનિવારે સિદ્ધપુરના ધારેવાડા નજીક એક મહિન્દ્રા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. શનિવારે સિદ્ધપુરના ધારેવાડા નજીક પાલનપુરથી મહિન્દ્રા કાર મહેસાણા તરફ આવી રહી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઇ હતી.
 
સિદ્ધપુર@અકસ્માત: ધારેવાડા પાસે મહિન્દ્રા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

અટલ સમાચાર,સિદ્ધપુર

સિદ્ધપુર હાઇવે પર હમણાથી અકસ્માતોના બનાવો વધી રહયા છે. શનિવારે સિદ્ધપુરના ધારેવાડા નજીક એક મહિન્દ્રા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.

શનિવારે સિદ્ધપુરના ધારેવાડા નજીક પાલનપુરથી મહિન્દ્રા કાર મહેસાણા તરફ આવી રહી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઇ હતી. જેમાં મહિન્દ્રા કારનો ભુકકો બોલાઇ ગયો હતો. અકસ્માતમાં મહિન્દ્રા કારના ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અસ્કમાતને લઇ સિધ્ધપુર-મહેસાણા હાઇવે ૧૫ મિનિટ માટે બ્લોક થઇ ગયો હતો.