સ્પેશ્યલ@દિવસઃ 22 મે રાજારામ મોહનરાયની જન્મજયંતિ, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા રાજારામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જીલ્લાના રાધાનગર ગામમાં 22મે 1772માં થયો હતો. અને અવસાન 27 સપ્ટેમ્બર 1833 થયું હતું. એમના માતાનું નામ તારીનીદેવી અને પિતાનું નામ રમાકાંન્ત હતું .તેઓ એક સમાજ સુધારક હતા તેમને ધર્મમાં રહેલા દુષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યો હતા. અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમને આત્મીય સભાનામે
 
સ્પેશ્યલ@દિવસઃ 22 મે રાજારામ મોહનરાયની જન્મજયંતિ, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા

રાજારામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જીલ્લાના રાધાનગર ગામમાં 22મે 1772માં થયો હતો. અને અવસાન 27 સપ્ટેમ્બર 1833 થયું હતું. એમના માતાનું નામ તારીનીદેવી અને પિતાનું નામ રમાકાંન્ત હતું .તેઓ એક સમાજ સુધારક હતા તેમને ધર્મમાં રહેલા દુષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યો હતા. અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમને આત્મીય સભાનામે સંસ્થા સ્થાપી પાછળથી આ સંસ્થા ભ્રમ્હોસમાજ તરીકે પ્રચલીત બની ભ્રમોસમાજ તરફથી  સંવાદ કૌમુદી નામનું સાપ્તાહિત પણ બહાર પાડ્યુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજારામ મોહનરાય વિશેષ કરીને બાળલગ્ન અને બહુપત્ની પ્રથાને દુર કરવાના પ્રયત્નો કર્યો તેઓ સમાજ સુધારાના કાર્યોથી ખુશ થઇને મુઘલ બાદશાહે 1831માં તેમને રાજાનો  ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇગ્લેન્ડ મોક્યા હતા. અને રાજારામ મોહનરાય આધિનુક ભારતના આદ્ય  સુધારક ગણાય છે. નવા યુગના અગ્ર દુત અને જ્યોતિર્ધર કહેવાય છે. આજે પણ ભ્રમ્હોસમાજ સુધારણા માટે કાર્યરત છે.