સ્પેશ્યલ@દિવસઃ આજે બંધારણ દિવસ, જાણો કેટલીક રસપ્રદ બાબતો

અટલ સમાચાર, ડેસ્ક આજે 26મી નવેમ્બર એટલે કે બંધારણ દિવસ. ખરડા સમિતિનાં સભ્ય ડો.ભીમરાવ આંબેડકર અને તેમનાં સાથી સભ્યો દ્રારા અથાગ પરિશ્રમથી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ ઘડતાં લાગેલ સમય અને એ બંધારણ આજના જ દિવસે 26 નવેમ્બરનાં રોજ બંધારણસભા સમક્ષ રજુ કરવામાં આવેલું. ભારતનું બંધારણએ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. બંધારણમાં મૂળભૂત
 
સ્પેશ્યલ@દિવસઃ આજે બંધારણ દિવસ, જાણો કેટલીક રસપ્રદ બાબતો

અટલ સમાચાર, ડેસ્ક

આજે 26મી નવેમ્બર એટલે કે બંધારણ દિવસ. ખરડા સમિતિનાં સભ્ય ડો.ભીમરાવ આંબેડકર અને તેમનાં સાથી સભ્યો દ્રારા અથાગ પરિશ્રમથી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ ઘડતાં લાગેલ સમય અને એ બંધારણ આજના જ દિવસે 26 નવેમ્બરનાં રોજ બંધારણસભા સમક્ષ રજુ કરવામાં આવેલું.

ભારતનું બંધારણએ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. બંધારણમાં મૂળભૂત રાજકીય સંહિતા, માળખું, નાગરિકોના મૂળભૂત અધિકારી, સત્તા અને ફરજો નિર્ધારિત આ દસ્તાવેજ ડો.બી.આર આંબેડકર સાહેબે 26-11-1949નાં રોજ તૈયાર કર્યોને 26-1-1950 માં અમલ આવ્યું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

એ વખતે બાબાસાહેબે કીધું હતું કે આ દેશ આજથી વિરોધ દિશામાં જશે. કારણ કે બંધારણતો બન્યું તો સારૂં જ છે પણ બંધારણનું અમલીકરણ કઇ રીતે થાય છે એનાં પર આધાર છે જો અમલ કરવાવાળા સારાં હશે તો સારી રીતે અમલ કરશે. સમગ્ર દેશવાસીઓને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.