સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ

અટલ સમાચાર, મહેસાણા રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રીના ફોટો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યા છે. હિરોઇનને પણ ટક્કર આપે તેટલી સુંદર લાગતી સંસ્કૃતિ પટેલ ટુંક સમયમાં જ પ્રખ્યાત બની છે. લંડનમાં ફેશન ડીઝાઇનરનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદમાં સાંસ મલ્ટી ડીઝાઇનર સ્ટુડીઓની ડાયરેક્ટર બની છે. આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ અને જમાઇ જયેશ પટેલનું ટુંકા નામનું ટેટુ
 
સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રીના ફોટો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યા છે. હિરોઇનને પણ ટક્કર આપે તેટલી સુંદર લાગતી સંસ્કૃતિ પટેલ ટુંક સમયમાં જ પ્રખ્યાત બની છે.

સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ

લંડનમાં ફેશન ડીઝાઇનરનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદમાં સાંસ મલ્ટી ડીઝાઇનર સ્ટુડીઓની ડાયરેક્ટર બની છે. આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ અને જમાઇ જયેશ પટેલનું ટુંકા નામનું ટેટુ હાથ ઉપર બનાવ્યુ છે. તેનાથી સંસ્કૃતિ પટેલના ફોટો લોકપ્રિય બની રહ્યા છે.

સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ

 

સંસ્કૃતિ પટેલે વર્ષ ર૦૧૬માં કેટલાક ફોટોશુટ કરાવ્યા હતા. જેમાં લંડનના ફોટોગ્રાફર મેરીંગ માર્શલ અને મેકઅપ આર્ટીસ્ટ સુઝાન સ્મીથ દ્રારા તૈયાર થયા હતા. આ પછી સંસ્કૃતિના ફોટો તબક્કાવાર સોશિયલ મિડીયામાં સામે આવતાં લાઇક્સ મેળવી રહ્યા છે.

સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સંસ્કૃતિ પટેલ દેખાવમાં હિરોઇનને પણ ટક્કર મારતી હોય તેવી સુંદર લાગતાં સિલ્વર સ્ક્રીનમાં ઝંપલાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, સંસ્કૃતિએ અમદાવાદમાં મલ્ટી ડીઝાઇનર સ્ટુડીઓમાં ડાયરેક્ટર બન્યા બાદ તેના ફેસબુક પેજ પર મોડલિંગના ફોટો શેર કરતી રહે છે.

સ્પેશ્યલ@મહેસાણા: મોડલિંગના ફોટાથી વધુ પ્રખ્યાત બની આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ