સ્પેશ્યલ@સુરત: 600 કરોડના ડાયમંડના ગણેશજીની સામે કોહિનૂર પણ ફિક્કો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો અનેરો આનંદ છવાશે. આ તકે દુનિયાના સૌથી કીમતી ગણેશજીની મૂર્તિ વિશે જાણવું રસપ્રદ રહેશે કે જેની સામે કોહીનુર પણ ફીકો પડે છે. આ મૂર્તિની કિંમત સાંભળી ઘણા માણસો પોતાના મોંમા આગળા નાખી જાય છે. અને આ મૂર્તિની કિંમત છે અધધ 600 કરોડ રૂપિયા જેટલી. આ
 
સ્પેશ્યલ@સુરત: 600 કરોડના ડાયમંડના ગણેશજીની સામે કોહિનૂર પણ ફિક્કો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો અનેરો આનંદ છવાશે. આ તકે દુનિયાના સૌથી કીમતી ગણેશજીની મૂર્તિ વિશે જાણવું રસપ્રદ રહેશે કે જેની સામે કોહીનુર પણ ફીકો પડે છે. આ મૂર્તિની કિંમત સાંભળી ઘણા માણસો પોતાના મોંમા આગળા નાખી જાય છે. અને આ મૂર્તિની કિંમત છે અધધ 600 કરોડ રૂપિયા જેટલી. આ ગણેશજી બિઝનેસ કનુભાઈ આસોરદરિયાના ઘરમાં બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ તે મોમેન્ટો સ્વરૂપે દેશ-વિદેશી જાણીતા હસ્તીઓના ઘરમાં પણ બિરાજે છે. આ મોમેન્ટો ગૃહમંત્રી અમિત શાહથી લઈને બાબા રામદેવ સુધીના મહાનુભાવોને કનુભાઈએ ભેટમાં આપેલા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ગણેશજીની મુરતી હાલ સુરત ના હીરા ઉદ્યોગ માં એક ગુજરાતી પાસે છે આ ગણપતિ હીરા નગરીમા કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે અને જેનું વજન છે 36.5 ગ્રામ છે. અને બજારમા તેની કિંમત કાઢવા જાયે તો 600 કરોડ રૂપિયા નીકળે છે. હીરાના આ ગણપતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પ્રાકૃતિક છે અને તેને બનાવવામા નથી આવ્યા. અહી આ 600 કરોડના આ ગણેશજી સૂરતના પ્રસિદ્ધ હીરા વ્યાપારી કનુભાઇ આસોદરિયાના ઘરમા છે. આસોદરિયા પરિવારના જણાવ્યા અનુસાર આ 12 વર્ષ પહેલા બેલ્ઝિયમમાથી આવેલ કાચા હીરામાથી જ આ હીરા તરીકે મળી હતી.