સ્પેશ્યલઃ આજે 18 મે વિશ્વ સંગ્રાહાલય દિવસ ,જાણો રસપ્રદ વાતો

અટલ સમાચાર, ડેસ્ક દરવર્ષે 18મી મેના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે ઉજવવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે, આપણો ભૂતકાળનો સમય કેવો સુદર હતો. સંગ્રહાલયમાં સોના ચાંદીના ગરેણાના નમૂના તેના ડીઝાઇન, સાળકામ, યુધ્ધ શસ્ત્રોના નમૂના,
 
સ્પેશ્યલઃ આજે 18 મે વિશ્વ સંગ્રાહાલય દિવસ ,જાણો રસપ્રદ વાતો

અટલ સમાચાર, ડેસ્ક

દરવર્ષે 18મી મેના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે ઉજવવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે, આપણો ભૂતકાળનો સમય કેવો સુદર હતો. સંગ્રહાલયમાં સોના ચાંદીના ગરેણાના નમૂના તેના ડીઝાઇન, સાળકામ, યુધ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના આવશેષો, અને અન્ય સાધન સામગ્રી ઉપરાંત વાહન વ્યવહાર સાથે જોડાયેલા સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ સંગ્રાહલય હમીરસર તળાવ સામે મહાદેવનાકા ભૂજ 1877માં બનાવેલ ગુજરાતનું સૌથી જુનું અને પ્રથમ
સંગ્રહાલય ઇ.સ 1877માં નિર્માંણ પામેલું. આ સંગ્રાહાલય ફર્ગ્યુસન સંગ્રાહાલાય નામે પ્રચલિત છે. બ્રીટીશ હકુમત
સમયસર જેમ્સ ફર્ગ્યુસન આ સંગ્રાહલયની વ્યવસ્થા કરી હતી.