સ્પેશ્યલઃ આજે 22 મે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા આજે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે નવા નવા સંવેદનશીલ વિષયો સાથે આખા દિવસમાં આ દિવસની ઉજવણી થાય છે. અને આખુ વર્ષ તેની પર ગહન ચર્ચોઓ પણ ચાલે છે. દરેક દેશને પોતાની એક અનોખી જૈવિક વિવિધતા હોય છે. અને એજ સાચી સંપત્તિ પણ કહેવાય છે. ભારત જૈવિક
 
સ્પેશ્યલઃ આજે 22 મે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા

આજે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે નવા નવા સંવેદનશીલ વિષયો સાથે આખા દિવસમાં આ દિવસની ઉજવણી થાય છે. અને આખુ વર્ષ તેની પર ગહન ચર્ચોઓ પણ ચાલે છે. દરેક દેશને પોતાની એક અનોખી જૈવિક વિવિધતા હોય છે. અને એજ સાચી સંપત્તિ પણ કહેવાય છે. ભારત જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ખુબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. જો ભાવી પેઢી વારસામો સમાલમત જીવન આપવું હોય તો આજથી પર્યાવરણના બધાજ દિવસોની ગંભીરતા પૂર્વક ઉજવણી કરો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માણસ ચાહે તો જ જૈવિક વિવિધતા સાચવી શકાય કારણ કે પર્મેશ્વરે તેને પ્રકૃતિનો રખેવાળ બનાવ્યો છે. પરંતું સમગ્ર સૃષ્ટીમાં માણસ જ એક એવુ પ્રાણી છે જે પ્રકૃતિ સાથે સતત અડપલા કર્યો જ કરે છે. પ્રદુષણ વધારે પરંતુ વૃક્ષોના ઉગાડે પાણીનો બગાડ જળપ્રાવીધ્ધ વિસ્તારોનો પુરી ઇમારતો બનાવે છે, વિકાસના નામે વૃક્ષોની કતલ કરાવે, ગોલેબ્લ વોર્મીગ ઓઝોનમાં ગાબડું પ્લાઇમેન્ટ આ બધુ માણસની કરતુતોની રેન્જ છે. જૈવિક વિવિધતાને જાળવી રાખવા માટે વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરાવીએ પાણીનો બિનજરૂરી બગાડ અટકાવીએ પ્રદુષીત પાણીને નદી કે તળામાં ના છોડીએ સ્વાર્થ વૃતિ ઓછી કરીએ કેમ કે બધાને આ પૃથ્વી પર જીવવાનો સમાન હક છે.