નિવેદન@ગુજરાત: US-UKમાં ફાઇઝર વેક્સિનના 3 હજાર, દેશભરમાં ફ્રીમાં અપાશે: રૂપાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચ સ્વાસ્થય મંત્રાલય તરફથી સૌથી મોટાં સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે, આખા દેશમાં કોરોના વેક્સિન ફ્રી માં લગાડવામાં આવશે. આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યુ છે. રૂપાણીએ જણાવ્યું હતુ કે, US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે.
 
નિવેદન@ગુજરાત: US-UKમાં ફાઇઝર વેક્સિનના 3 હજાર, દેશભરમાં ફ્રીમાં અપાશે: રૂપાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચ સ્વાસ્થય મંત્રાલય તરફથી સૌથી મોટાં સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે, આખા દેશમાં કોરોના વેક્સિન ફ્રી માં લગાડવામાં આવશે. આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યુ છે. રૂપાણીએ જણાવ્યું હતુ કે, US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે. જોકે કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રીએ આજે કોરોના વેક્સિનને લઇ મોટી જાહેરાત કરી છે. કોરોનાની વેક્સિનને મંજૂરી બાદ આજે કેન્દ્ર સરકારે દરેકને ફ્રી કો વેક્સિનની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ સીએમ રૂપાણીએ ગુજરાતીઓને આ અંગે વેક્સિન અપાશે તેવું નિવેદન આપ્યું હતુ. CM રૂપાણીએ આ મામલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે. ભારતમાં તમામ લોકોને ફ્રી માં વેક્સિનની જાહેરાત કરવામાં આવી છે.

 

નિવેદન@ગુજરાત: US-UKમાં ફાઇઝર વેક્સિનના 3 હજાર, દેશભરમાં ફ્રીમાં અપાશે: રૂપાણી
જાહેરાત

આ તરફ બ્રિટનમાં જોવા મળેલાં કોરોનાના નવા સ્ટ્રેટના કેસો ભારતમાં પણ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં નવા સ્ટ્રેનના દર્દીઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, હાલ આવા દર્દીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. સ્ટ્રેનથી બીજા લોકોને અસર થતી નથી. અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખીશું.