ભલે ટ્રેકની બાજુઓમાં કાટ દેખાય છે પણ એ પાટાની ટોચની બાજુ હંમેશા ચમકતી રહેશે આવું કેમ?
ટ્રેનના ટ્રેક ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે
ટ્રેકના ઉપરના ભાગમાં આ સામગ્રીની હાજરીને કારણે આયનર ઓક્સાઇડનું સ્તર બનતું નથી.
ત્યારે આયર્નથી બનેલી વસ્તુઓ પર કાટ લાગી જાય છે.
જે આયર્ન ઓક્સાઇડનું સ્તર છે. લોખંડમાં કાટ હંમેશા વધે છે પરંતુ ટ્રેનના પાટા સાથે આવું થતું નથી.