આપઘાત@ઇડર: યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ઇડર કોરોના મહામારી વચ્ચે આજે ઇડરમાં આશાસ્પદ યુવકે ઝાડ પર લટકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના મોટી સંખ્યામાં ટોળાં એકઠા થયા છે. પ્રાથમિક તપાસમાં મૃતક સોના-ચાંદીનો વેપાર કરતો હતો. ઘટનાને લઇ ઇડર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ
 
આપઘાત@ઇડર: યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ઇડર

કોરોના મહામારી વચ્ચે આજે ઇડરમાં આશાસ્પદ યુવકે ઝાડ પર લટકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના મોટી સંખ્યામાં ટોળાં એકઠા થયા છે. પ્રાથમિક તપાસમાં મૃતક સોના-ચાંદીનો વેપાર કરતો હતો. ઘટનાને લઇ ઇડર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપઘાત@ઇડર: યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં યુવકને પરપ્રાંતિય યુવકે અગમ્ય કારણોસર મોત વહાલું કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઇડરના કસ્બા વિસ્તારમાં રહેતા બાબર બંગાળી નામના યુવકે ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. વહેલી સવારે ઝાડ પર લટકેલી હાલતમાં લાશ જોતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ ઇડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.