સુઇગામ: નેસડા ગામેથી વિદેશી દારૂ સહિત 33,000નો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લા પોલીસ પ્રદિપ સેજુળની સુચના તથાઅજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે એે.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના નરસિંહભાઈ,રવજીભાઈ,નરભેરામ,ચેતનભાઈ,બબાભાઈ,માદેવભાઈ નાઓને સાથે રાખી નેસડા ગામની સીમમાં રેડ કરી હતી. પોલીસ રેડ દરમ્યાન
 
સુઇગામ: નેસડા ગામેથી વિદેશી દારૂ સહિત 33,000નો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લા પોલીસ પ્રદિપ સેજુળની સુચના તથાઅજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે એે.આર.ચૌધરી પો.સ.ઇ. સુઇગામને મળેલ બાતમી હકીકત આધારે પોસ્ટેના નરસિંહભાઈ,રવજીભાઈ,નરભેરામ,ચેતનભાઈ,બબાભાઈ,માદેવભાઈ નાઓને સાથે રાખી નેસડા ગામની સીમમાં રેડ કરી હતી.

સુઇગામ: નેસડા ગામેથી વિદેશી દારૂ સહિત 33,000નો મુદ્દામાલ ઝડપાયો

પોલીસ રેડ દરમ્યાન સુલગામના નેસડા ગામની સીમમાં કબ્જા ભોગવટાના ખેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ક્રેઝી રોમીયો વ્હિસ્કીની કુલ ૦૪ પેટી , બોટલ નંગ-૧૯૨ કિ.રૂ. ૧૯,૨૦૦નો તથા છુટી બોટલ નંગ-૧૩૮ ,કિંમત રુ- ૧૩,૮૦૦ એમ કુલ ભારતીય બનાવટના વિદેશીદારુની બોટલ નંગ ૩૩૦, કુલ કિંમત ૩૩,૦૦૦નો મુદ્દામાલ પકડી પાડયો છે. રેડ દરમ્યાન આરોપી વિક્રમભાઇ ભીખાભાઈ રાજપૂત ભાગી ગયેલ હોય તેની વિરુદ્ધ સુઈગામ પોસ્ટે પ્રોહી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

સુઇગામ: નેસડા ગામેથી વિદેશી દારૂ સહિત 33,000નો મુદ્દામાલ ઝડપાયો