સુઇગામ: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન ઝીરો પોઈન્ટ ખાતે ઉજવી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધનનો તહેવાર નડાબેટ, ઝીરો પોઈન્ટ ખાતે ભવ્ય ઉજવ્યો હતો. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ફરજ બજાવતા B.S.Fના જવાનોને રાખી બાંધી ગેનીબેન ઠાકોરે બેન તરીકેની ફરજ પુરી કરી હતી. આ સાથે પત્રકાર મિત્રોને પણ ગેનીબેને રાખડી બાંધી હતી.
 
સુઇગામ: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન ઝીરો પોઈન્ટ ખાતે ઉજવી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધનનો તહેવાર નડાબેટ, ઝીરો પોઈન્ટ ખાતે ભવ્ય ઉજવ્યો હતો. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ફરજ બજાવતા B.S.Fના જવાનોને રાખી બાંધી ગેનીબેન ઠાકોરે બેન તરીકેની ફરજ પુરી કરી હતી. આ સાથે પત્રકાર મિત્રોને પણ ગેનીબેને રાખડી બાંધી હતી.

સુઇગામ: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન ઝીરો પોઈન્ટ ખાતે ઉજવી