સુજાતપુરા સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લાના કડી તાલુકાની સુજાતપુરા સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ છે. સુજાતપુરા સેવા સહકારી મંડળી તાલુકો કડીને ૨૯ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ફડચામાં લઇ જવાઇ છે.જેના ફડચા અધિકારીની ૨૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ નિમણુંક કરાઇ છે. આ અંગેના હિત સંબધિતોએ દિન ૩૦ માં આધાર પુરાવા સાથે ફડચા અધિકારી બ્લોક નં ૦૩,બહુમાળી મકાન,બીજો માળ મહેસાણાનો સંપર્ક
 
સુજાતપુરા સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાની સુજાતપુરા સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ છે. સુજાતપુરા સેવા સહકારી મંડળી તાલુકો કડીને ૨૯ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ફડચામાં લઇ જવાઇ છે.જેના ફડચા અધિકારીની ૨૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ નિમણુંક કરાઇ છે. આ અંગેના હિત સંબધિતોએ દિન ૩૦ માં આધાર પુરાવા સાથે ફડચા અધિકારી બ્લોક નં ૦૩,બહુમાળી મકાન,બીજો માળ મહેસાણાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે