સુરેન્દ્રનગર: ICICI બેંકનાં કેશિયરને કોરોના પોઝિટિવ થતાં, 14 દિવસ બેંક બંધ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના 31 જિલ્લામાં કોરોનાના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ જિલ્લામાં લોકડાઉનના 42મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરેન્દ્રનગરનાં પાટડી માલવણ હાઇવે
 
સુરેન્દ્રનગર: ICICI બેંકનાં કેશિયરને કોરોના પોઝિટિવ થતાં, 14 દિવસ બેંક બંધ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના 31 જિલ્લામાં કોરોનાના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ જિલ્લામાં લોકડાઉનના 42મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરનાં પાટડી માલવણ હાઇવે ઉપર આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના કેશિયર મોહિત શ્રીવાસ્તવને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આ બેંકને 14 દિવસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેશિયર અમદાવાદથી અપડાઉન કરતા હતા.

થોડા દિવસમાં કેશિયર સાથે અનેક લોકોએ રોકડનો વ્યવહાર કર્યો હતો. તેમની સાથેના અન્ય બે કર્મીઓને હોમ ક્વૉરન્ટાઇ કરી દેવામાં આવ્યાં છે. આખી બેંકને સેનિટાઇઝ કરી દેવામાં આવી છે. હવે આ કેશિયરનાં સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે.