વોટસએપ વાપરો છો તો આટલી સાવચેતી રાખો નહી તો તમારી પર્સનલ જાણકારી થઇ જશે ચોરી

ટેકનોલોજી ગુરુ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા યુઝર્સોનું પસંદગીનું મેસેજંગ પ્લોટફોર્મ વોટ્સએપ છે. હવે વોટ્સએપ પર યુઝર્સોને અનેક એવા મેસેજ આવી રહ્યા છે જેનાથી તેમની અંગત જાણકારી અને બેન્કીગ માહિતી પણ માગવામાં આવેછે જો આવા મેસેજો પર ક્લિક ન કરવી. નહી તો તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. અજાણ્યા સોર્સથી મોકલવામાં આવેલો ફોટો, GIF કે
 
વોટસએપ વાપરો છો તો આટલી સાવચેતી રાખો નહી તો તમારી પર્સનલ જાણકારી થઇ જશે ચોરી

 

ટેકનોલોજી ગુરુ

સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા યુઝર્સોનું પસંદગીનું મેસેજંગ પ્લોટફોર્મ વોટ્સએપ છે. હવે વોટ્સએપ પર યુઝર્સોને અનેક એવા મેસેજ આવી રહ્યા છે જેનાથી તેમની અંગત જાણકારી અને બેન્કીગ માહિતી પણ માગવામાં આવેછે જો આવા મેસેજો પર ક્લિક ન કરવી. નહી તો તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. અજાણ્યા સોર્સથી મોકલવામાં આવેલો ફોટો, GIF કે મલ્ટીમિડીયાને ડાઉનલોડ ન કરવું તેનાથી તમારો ડેટા ચોરી થવાની શક્યતાઓ રહેલી છે.
વોટ્સએપ પર ફ્રી એડિડાસ શૂઝ જીતવાનો એક ફેક મેસેજ વાઇરસ થઈ રહ્યો છે. જેમાં કંપનીએ 3000 ફ્રી શૂઝ આપવાની વાત કહેવામાં આવી છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કોન્ટેસ્ટ Adidas પોતાની 93મી વર્ષગાંઠ પર રજૂ કરી રહી છે.
Free beerઃ બિયરની જાણીતી બ્રાન્ડના નામથી સ્પેમ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે જેમાં ફ્રી બિયર મેળવવા માટે યૂઝર્સને એક ફેક link પર ક્લિક કરવા કહેવામાં આવી રહ્યું છે.
Zara Voucher messageઃ વોટ્સએપ પર ફેશન બ્રાન્ડ Zaraના ફ્રી વાઉચરનો સ્પેમ મેસેજમાં યૂઝર્સને તેમની પર્સનલ ડીટેલ અને કોન્ટેક્ટ માગવામાં આવી રહી છે.
WhatsApp ફ્રી મેસેજિંગ સર્વિસ એપ છે. તેના માટે કંપની કોઈ પૈસા નથી લેતી. પરંતુ હાલમાં WhatsApp પર પ્રીમિયમ સબસ્ક્રીપ્શન માટે ફેક મેસેજ વાઇરલ થઈ રહ્યા છે, જેમાં યૂઝર્સ પાસે પૈસા માગીને પર્સનલ ડીટેલ હેક કરવામાં આવી રહી છે.
Flipkart Christmas Saleઃ આમાં યૂઝર્સને ફેક ફ્લિપકાર્ટ ક્રિસમસ કાર્નિવલ સેલમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ પર્સનલ ડીટેલ હેક કરવામાં આવી રહી છે.