ઠાકોર સમાજ: ભાભર ખાતે અગિયારમો સમૂહલગ્ન સમારોહ યોજાયો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર ગર્લ્સ હાઇસ્કુલ (ઠાકોર બોડીંગ) ખાતે સવંત 2075ના જેઠસુદ 2ને બુધવાર તા 5/6/2019 રોજ સવારે 8 વાગે શ્રી સદ્ વિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર પ્રેરીત ભાભર વાવ ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમો સમૂહ લગ્ન સમારોહ યોજ્યો હતો. જેમાં 53 નવદંપતિઓ સમૂહલગ્નનના માંડવે સપ્તપદીના પગલે નવજીવનની નવયાત્રાનો આરંભ કર્યો હતો.
 
ઠાકોર સમાજ: ભાભર ખાતે અગિયારમો સમૂહલગ્ન સમારોહ યોજાયો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભર ગર્લ્સ હાઇસ્કુલ (ઠાકોર બોડીંગ) ખાતે સવંત 2075ના જેઠસુદ 2ને બુધવાર તા 5/6/2019 રોજ સવારે 8 વાગે શ્રી સદ્ વિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર પ્રેરીત ભાભર વાવ ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમો સમૂહ લગ્ન સમારોહ યોજ્યો હતો. જેમાં 53 નવદંપતિઓ સમૂહલગ્નનના માંડવે સપ્તપદીના પગલે નવજીવનની નવયાત્રાનો આરંભ કર્યો હતો.

ઠાકોર સમાજ: ભાભર ખાતે અગિયારમો સમૂહલગ્ન સમારોહ યોજાયો

જેમાં સંત દોલતરામ બાપુએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને દાતાઓનું શાલ અને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વાવ- ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના ઠાકોર સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો.