આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોસ્ટલ ડીવીઝનની સેવાઓ જેવીકે દેશ-વિદેશને લગતી ટપાલ સેવાઓ તેમજ પોસ્ટ ઓફિસ બચત બેન્ક, પોસ્ટલ જીવન વીમો, મનીઓર્ડર વગેરે અંગેની ફરિયાદો અને રજુઆતોના નિકાલ કરવા હેતુ તારીખ ૨૭-૦3-૨૦૧૯ના રોજ ૧૧-૦૦ કલાકે ત્રિમાસિક ડાક અદાલત સુપ્રી ઓફ પોસ્ટ ઓફિસીઝ મહેસાણા ડીવીઝન મહેસાણા ૩૮૪૦૦૧ની કચેરી ખાતે પી.એમ.પટેલ સુપ્રી ઓફ પોસ્ટ ઓફિસીઝ મહેસાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. ડાક અદાલતમાં પ્રશ્નો ૨૨ માર્ચ ૨૦૧૯ સુધીમાં ગ્રાહક સેવા કેન્દ્ર મુખ્ય પોસ્ટ ઓફિસ મહેસાણા ખાતે મોકલી આપવાના રહેશે તેમ સુપ્રી ઓફ પોસ્ટ ઓફિસીઝ મહેસાણા વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

22 Sep 2020, 10:57 AM (GMT)

COVID-19 Global Stats

31,741,968 Total Cases
973,930 Death Cases
23,360,899 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code